વિવાદોમાં રહેતા એલ્વિશ યાદવની નેટવર્થ કેટલી ?
ટીવી અને OTTની દુનિયામાં નામના મેળવનાર એલ્વિશ યાદવ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે.
હાલમાં જ એલ્વિશ યાદવના ઘર પર ફાયરિંગની ઘટના સામે આવી છે.
ફાયરિંગના સમયે એલ્વિશ યાદવ ઘરે ન હોવાથી બચી ગયો.
એલ્વિશ યાદવ ગરુગ્રામના સેક્ટર 56માં પોતાની ફેમલી સાથે રહે છે.
હાલમાં જ કેટલાક નવા પ્રોજેક્ટમાં એલ્વિશ યાદવ જોડાયો, જેનાથી તેમની કમાણીમાં વધારો થયો છે.
રિપોર્ટ્સની માનીએ તો, યૂટ્યૂબરની કૂલ નેટવર્થ 50 કરોડ રૂપિયા છે.
યૂટ્યૂબ ચેનલ પરથી આશરે 10 લાખ રૂપિયા મહિને કમાઈ લે છે. હાલ તેની પાસે જીવેગન, ફોર્ચ્યુનર, પોર્શ, જેવી ગાડીઓ છે.