જાણીતા ક્રિકેટર્સ અને તેમની જીવનસથીઓની લોકપ્રિય Love-Stories
Hardik Pandya and Natasa Stankovic - ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ સર્બિયન મોડલ નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા હતા. જોકે, 2024માં તેમના છૂટાછેડા થઈ ગયા.
Marcus Stoinis and Sarah Czarnuch - ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસે તાજેતરમાં તેની મોડલ ગર્લફ્રેન્ડ સારાહ સાથે સગાઈ કરી છે.
Haris Rauf and Muzna Malik - પાકિસ્તાની ફાસ્ટ બોલર હારિસ રઉફે મોડલ મુઝના મલિકને પોતાની જીવનસાથી બનાવી છે.
KL Rahul and Athiya Shetty - ભારતીય વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલે બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે.
Andre Russell and Jassym Lora - વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર આન્દ્રે રસેલની પત્ની જેસિમ લોરા વ્યવસાયે એક મોડલ છે.
Shakib Al Hasan and Umme Ahmed Shishir - બાંગ્લાદેશના અનુભવી ઓલરાઉન્ડર શાકિબ અલ હસનની પત્ની ઉમ્મે અહેમદ શિશિર એક મોડલ રહી ચૂકી છે.
Virat Kohli and Anushka Sharma - ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન વિરાટ કોહલીએ બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા છે. તેમને બે બાળકો પણ છે.
David Warner and Candice Warner - ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નરની પત્ની કેન્ડિસ વોર્નર એક મોડલ અને સ્પોર્ટ્સ પ્રસ્તુતકર્તા છે.
Yuvraj Singh and Hazel Keech - ભારતના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે બ્રિટિશ-ભારતીય અભિનેત્રી હેઝલ કીચ સાથે લગ્ન કર્યા છે.
Harbhajan Singh and Geeta Basra - ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્પિનર હરભજન સિંહે બોલિવૂડ અભિનેત્રી ગીતા બસરા સાથે લગ્ન કર્યા છે.