જાણીતા ક્રિકેટર્સ અને તેમની જીવનસથીઓની લોકપ્રિય Love-Stories

Hardik Pandya and Natasa Stankovic - ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ સર્બિયન મોડલ નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા હતા. જોકે, 2024માં તેમના છૂટાછેડા થઈ ગયા. 

Marcus Stoinis and Sarah Czarnuch - ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસે તાજેતરમાં તેની મોડલ ગર્લફ્રેન્ડ સારાહ સાથે સગાઈ કરી છે.

Haris Rauf and Muzna Malik - પાકિસ્તાની ફાસ્ટ બોલર હારિસ રઉફે મોડલ મુઝના મલિકને પોતાની જીવનસાથી બનાવી છે.

KL Rahul and Athiya Shetty - ભારતીય વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલે બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે.

Andre Russell and Jassym Lora - વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર આન્દ્રે રસેલની પત્ની જેસિમ લોરા વ્યવસાયે એક મોડલ છે.

Shakib Al Hasan and Umme Ahmed Shishir - બાંગ્લાદેશના અનુભવી ઓલરાઉન્ડર શાકિબ અલ હસનની પત્ની ઉમ્મે અહેમદ શિશિર એક મોડલ રહી ચૂકી છે.

Virat Kohli and Anushka Sharma - ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન વિરાટ કોહલીએ બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા છે. તેમને બે બાળકો પણ છે.

David Warner and Candice Warner - ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નરની પત્ની કેન્ડિસ વોર્નર એક મોડલ અને સ્પોર્ટ્સ પ્રસ્તુતકર્તા છે.

Yuvraj Singh and Hazel Keech - ભારતના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે બ્રિટિશ-ભારતીય અભિનેત્રી હેઝલ કીચ સાથે લગ્ન કર્યા છે.

Harbhajan Singh and Geeta Basra - ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્પિનર હરભજન સિંહે બોલિવૂડ અભિનેત્રી ગીતા બસરા સાથે લગ્ન કર્યા છે.

રશ્મિકા મંદન્નાનો 'ફ્રોક સૂટ લુક', ચાહકો થયા મંત્રમુગ્ધ!

ન્યૂયોર્ક મેયર પદની ચૂંટણીમાં જોહરાન મમદાની ભવ્ય જીત!

ઐશ્વર્યા રાય બચ્ચનની જાણો કેટલી છે સંપત્તિ!

Gujaratfirst.com Home