જાણો ક્યારે લાગુ થશે 8મું પગાર પંચ?

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8મા પગાર પંચની જાહેરાતને લઈને નવી અપેક્ષાઓ તેજ થઈ છે.

આ નવા પગાર પંચ દ્વારા લેવલ 1 થી 10 સુધીના કર્મચારીઓના મૂળભૂત પગારમાં મોટો વધારો થવાની સંભાવના છે.

કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) અને હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA)માં પણ ફેરફાર જોવા મળી શકે છે.

સરકાર દ્વારા પે-સ્ટ્રક્ચરમાં કરવામાં આવનારા આ ફેરફારોથી લાખો કર્મચારીઓના પગારમાં વધારો થશે.

8મું પગાર પંચ લાગુ થવાથી કર્મચારીઓની આર્થિક સ્થિતિમાં સુધારો થવાની આશા રાખવામાં આવી રહી છે.

ભોજપુરી ક્વીન મોનાલિસાનો સાડીમાં કીલર અંદાજ

Independence Day 2026: ગુજરાતભરમાં 80 મા સ્વતંત્રતા પર્વની શાનદાર ઉજવણી, મંત્રીઓ અને મહાનુભાવો દ્વારા કરાયું ધ્વજવંદન

80મા સ્વતંત્રતા દિવસે PM મોદીની ખાસ 'બંધેજ' પાઘડીની ખાસિયત જાણો

Gujaratfirst.com Home