બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખૂબ જ મસ્તી પ્રેમી છે. તેને તેની ગર્લ ગેંગ સાથે પાર્ટી હતી

કરિશ્માએ એક ફોટો શેર કર્યો જેમાં ટેબલ પર ઘણા કોકટેલ ગ્લાસ જોવા મળ્યા

કરિશ્માએ ફોટા પર રિયા કપૂર, સોનમ કપૂર અને કરીના કપૂરના નામ ટેગ કર્યા અને લખ્યું : 'ગર્લ્સ નાઈટ ઇન'.

આરોપીએ અભિનેતાને છ વાર છરીનાં ઘા ઝીંક્યા તે પહેલા કરીનાએ આ ફોટો શેર કર્યો હતો

This browser does not support the video element.

કરીનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે તેના ઘરની બહાર ટેન્શનમાં જોવા મળી

સૈફની હાલત તાત્કાલિક લીલાવતી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતા

અભિનેતાને કરોડરજ્જુમાં સર્જરી કરાવવામાં આવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home