ભારતમાં કયો કેપ્ટન ટેસ્ટ હારવામાં અગ્રેસર?

ભારતનો 'વ્હાઇટવોશ'નો વારો, ન્યુઝીલેન્ડ પછી હવે દક્ષિણ આફ્રિકાએ પણ ધૂળ ચટાડી!

દક્ષિણ આફ્રિકા સામે બે ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારતનો કારમો પરાજય થયો.

ભારતનો '2-0'થી સફાયો! ટીમ ઈન્ડિયાનું શરમજનક 'ક્લીન સ્વીપ' પરાજય!

તો ચાલો જાણીએ 2008 થી ભારતમાં સૌથી વધુ ટેસ્ટ હારનારા કેપ્ટનો કોણ?

ઘરઆંગણે સૌથી વધુ ટેસ્ટ હારવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે!

16 મેચમાં 5 પરાજય! રોહિત શર્માના નેતૃત્વમાં ભારતે ઘરઆંગણે ગુમાવી આટલી ટેસ્ટ મેચ!

ધોનીનો ટેસ્ટ રેકોર્ડ : 21 મેચમાં માત્ર 3 હાર, ઘરઆંગણે પરાજયની યાદીમાં બીજા ક્રમે!

ભારતીય ધરતી પર કોહલીનો જાદુ : સૌથી વધુ 31 મેચ રમી, સૌથી ઓછી 2 ટેસ્ટ હારનો રેકોર્ડ!

યાદીમાં યુવા કેપ્ટન : શુભમન ગિલની કેપ્ટનશીપ 3 મેચમાં ભારતીય ધરતી પર 1 ટેસ્ટમાં પરાજય!

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home