દુનિયામાં 'ઈન્દ્રધનુષની રાજધાની' કયું શહેર છે? જાણો રસપ્રદ તથ્યો!
વિશ્વભરના દેશ તેની અલગ-અલગ ખૂબીઓના કારણે ઓળખાતા હોય છે.
અમેરિકાનું 'હવાઈ' રાજ્ય દુનિયાભરમાં 'ઈન્દ્રધનુષની રાજધાની' તરીકે ઓળખાય છે.
અહીં જ્યારે સૂર્યના કિરણો વરસાદના ટીપાં સાથે અથડાય છે, ત્યારે પ્રકાશનું પરાવર્તન થઈને આકાશમાં સુંદર ઈન્દ્રધનુષ બને છે.
હવાઈના ખાસ ભૌગોલિક સ્થાનને કારણે અહીં ઈન્દ્રધનુષ જોવા મળવું એક સામાન્ય પણ અદભૂત ઘટના છે.
જો તમે પણ કુદરતના આ અદ્વિતીય નજારાને જોવા માંગતા હોવ, તો હવાઈ તમારા માટે દુનિયાનું સૌથી શ્રેષ્ઠ સ્થળ સાબિત થઈ શકે છે!