ઓસ્ટ્રેલિયા 27 ICC ટાઇટલ સાથે ટોચ પર.

ભારત 15 ICC ટાઇટલ સાથે બીજા ક્રમે છે.

ઇંગ્લેન્ડે 9, જ્યારે વેસ્ટ ઇન્ડીઝે 7 ICC ટાઇટલ જીત્યા છે.

પાકિસ્તાને 5, જ્યારે ન્યુઝીલેન્ડે 4 ICC ટાઇટલ જીત્યા છે.

શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકાએ 3-3 ICC ટાઇટલ જીત્યા છે.

બાંગ્લાદેશે અંડર 19 મેન્સ ક્રિકેટમાં 1 ICC ટાઇટલ જીત્યું છે

ક્યા દેશે ICC ની કેટલી ટ્રોફી જીતી છે?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home