IPLના ટોપ-5 વિદેશી રનમશીન કોણ?

IPLમાં વોર્નરનો દબદબો, વિદેશી બેટ્સમેનમાં નંબર 1. તેણે 184 IPL ઇનિંગ્સમાં કુલ 6565 રન બનાવ્યા છે.

Mr. 360 એબી ડી વિલિયર્સે 170 IPL ઇનિંગ્સમાં 5162 રન બનાવ્યા

યુનિવર્સ બોસ ક્રિસ ગેલના 141 IPL ઇનિંગ્સમાં 4965 રન

ફાફનું IPLમાં શાનદાર યોગદાન, 143 ઇનિંગ્સ, 4736 રન

116 ઇનિંગ્સમાં 4052 રન – બટલરની IPLમાં ધૂમ

વોટસન IPLનાો ધમાકેદાર ઓલરાઉન્ડર બેટ્સમેન, 141 ઇનિંગ્સમાં 3874 રન

IPLમાં કિરોન પોલાર્ડનો પાવરપેક પરફોર્મન્સ, બનાવ્યા 3412 રન

114 IPL ઇનિંગ્સમાં ક્વિન્ટન ડી કોકના 3300 રન

ડેવિડ મિલર – IPLનો સાઉથ આફ્રિકન સ્ટાર બેટ્સમેન, 134 ઇનિંગ્સ, 3066 રન

IPLના પ્રથમ વિસ્ફોટક ઓપનરમાંથી એક બ્રેન્ડન મેક્કુલમ, 109 ઇનિંગ્સમાં બનાવ્યા 2880 રન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home