શારીરિક સંબંધ બાંધતા સમયે પુરુષ અને સ્ત્રીની કેલેરી બર્નમાં અંતર હોય છે 


ઘણીવાર તો સ્ત્રીઓ એ ફરિયાદ કરે છે કે પુરુષો તેમના કરતા શારીરિક સંબંધોનો વધુ આનંદ માણે છે


ચાલો જાણીએ શારીરિક સંબંધ દરમિયાન કોની કેલરી વધારે બર્ન થાય છે 

શારીરિક સંબંધ બાંધતા વખતે પુરુષો સરેરાશ 101 કેલરી બર્ન કરે છે

જ્યારે મહિલાઓ 69 કેલરી બર્ન કરે છે

શારીરક સંબંધ બનાવતા દરમિયાન પુરુષો પ્રતિ મિનિટ 4.2 કેલરી બર્ન કરે છે


જ્યારે મહિલાઓ પ્રતિ મિનિટ 3.1 કેલરી બર્ન કરે છે


બંને વચ્ચે લગભગ 26 ટકાનો તફાવત છે

આ ટકાવારી સંબંધ માણવાના સમય, ઝડપ અને પદ્ધતિઓ પર નિર્ભર રહેશે

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

Gujaratfirst.com Home