તમન્ના બોલી-તું પહેલો એક્ટર હોઈશ, જેને હું કિસ કરીશ

વિજય વર્મા અને તમન્ના લસ્ટ સ્ટોરીઝ-2ની શૂટિંગ દરમિયાન નજીક આવ્યા, તેમની પહેલી ડેટ 20-25 દિવસ બાદ થઈ.

વિજય વર્માએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતુ કે, તે અને તમન્ના પહેલી વખત સુજોય ઘોષની ઓફિસમાં મળ્યા હતા.

વિજય વર્મા મુજબ, પહેલી મુલાકાત દરમિયાન બંને વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ હતી.

તમન્નાએ વિજય વર્માને જણાવ્યુ હતુ કે, 17 વર્ષના કામમાં તેણે હંમેશા પોતાના કોન્ટ્રાક્ટમાં નો કિસિંગ ક્લોઝ રાખ્યો છે.

તમન્નાએ વિજયને જણાવ્યું હતુ કે, તું પહેલો એક્ટર હઈશ જને હું કિસ કરીશ. આ સાંભળી વિજય શરમાઈ ગયો હતો અને માત્ર થેંક્યુ કહ્યું હતું.

તમન્નાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતુ કે, તેને વિજયમાં બધુ જ સારું લાગે છે.

તમન્ના અને વિજયનું ભલે બ્રેકઅપ થઈ ગયુ હોય પરંતુ હજુ પણ તેઓ મિત્ર છે અને ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને ફોલો કરે છે.

બ્રેકઅપ બાદ વિજય અને તમન્ના તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યુ નથી.

Lionel Messi India Tour : દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી મેસ્સીનાં ભારત પ્રવાસનો પહેલો દિવસ, જુઓ Video, તસવીરો

ધૂંરધંર ફિલ્મમાં અક્ષય ખન્નાના વાયરલ ડાન્સ પાછળની કહાની શું છે?

UNESCO Cultural Heritage List: યુનેસ્કોએ Diwali ને વિશ્વ ધરોહર જાહેર કરી

Gujaratfirst.com Home