ક્રિકેટર હાર્દિક પંડયા આજે ક્રિકકેટ કરતાં તેમના અંગત જીવનને લઈને વધુ ચર્ચામાં રહે છે 

હાર્દિક પંડયા તેમના છૂટાછેડા બાદ હવે તેમના નવા રિલેશનશીપને લઈને ચર્ચામાં છે

અનન્યા પાંડે બાદ હવે હાર્દિક પંડ્યાનું નામ લોકપ્રિય બ્રિટિશ સિંગર જાસ્મિન વાલિયા સાથે જોડાઈ રહ્યું છે

હાર્દિક અને જાસ્મિનની પોસ્ટ વાઈરલ થયા બાદ બંનેના રિલેશનશિપમાં હોવાના સમાચાર હેડલાઈન્સમાં છે

પરંતુ જાસ્મીન વાલિયા આખરે છે કોણ? 

તમને જણાવી દઈએ કે જાસ્મીન વાલિયા સિંગર અને ફેમસ ટીવી પર્સનાલિટી છે

જાસ્મીન વાલિયાનો જન્મ ઈંગ્લેન્ડમાં થયો હતો. જાસ્મિનને બ્રિટિશ ટીવી સિરીઝ 'ધ ઓન્લી વે ઈઝ એસેક્સ'થી ઓળખ મળી હતી

જાસ્મીન વાલિયાએ ફિલ્મ 'સોનુ કે ટીટુ કી સ્વીટી'માં બોમ ડિગ્ગી ડિગ્ગી ગીત ગાયું હતું

જાસ્મીન વાલિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. તે યુટ્યુબ પર પણ ખૂબ એક્ટિવ છે

જાસ્મિન તેના બોલ્ડ અને સિઝલિંગ ફેશન સેન્સ માટે પણ જાણીતી છે

જાસ્મિન હાર્દિક પંડ્યા સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે

ધૂંરધંર ફિલ્મમાં અક્ષય ખન્નાના વાયરલ ડાન્સ પાછળની કહાની શું છે?

UNESCO Cultural Heritage List: યુનેસ્કોએ Diwali ને વિશ્વ ધરોહર જાહેર કરી

શ્વેતા તિવારીની દીકરીએ લૂંટ્યું દિલ: 'બેબી ડોલ' પલક તિવારીનો નવો લુક વાયરલ

Gujaratfirst.com Home