ઈંગ્લેન્ડમાં ટેસ્ટ મેચમાં ભારતના રનમશીન કોણ? 

ચાલો એક નજર કરીએ ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન કોણ છે.

ઈંગ્લેન્ડમાં ટેસ્ટના મહારથી : શુભમન ગિલ 

શુભમન ગિલે તેંડુલકર-એન્ડરસન ટ્રોફીમાં અત્યાર સુધી 4 મેચમાં કુલ 722 રન બનાવ્યા છે. હજુ એક મેચ બાકી છે, જેનો અર્થ છે કે આ આંકડો વધુ વધશે.

ગિલે આ શ્રેણીમાં 4 સદી ફટકારી છે અને તેની એવરેજ 90.25 છે.

ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર બેટ્સમેન Rahul Dravid યાદીમાં બીજા ક્રમે છે. દ્રવિડે 2002માં કુલ 602 રન બનાવ્યા હતા.

ડેશિંગ બેટ્સમેન વિરાટ કોહલીએ વર્ષ 2018માં ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણીમાં 593 રન બનાવ્યા હતા. કોહલી આ યાદીમાં ત્રીજા ક્રમે છે.

ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સુનીલ ગાવસ્કર યાદીમાં ચોથા ક્રમે છે. ગાવસ્કરે 1979 માં ઈંગ્લેન્ડમાં એક ટેસ્ટ શ્રેણીમાં કુલ 542 રન બનાવ્યા હતા.

હાલના વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે તેંડુલકર-એન્ડરસન ટ્રોફીમાં અત્યાર સુધી રમાયેલી 4 મેચમાં કુલ 511 રન બનાવ્યા છે. તે આ યાદીમાં પાંચમા સ્થાને છે.

કિંજલ દવેની સગાઈના Photo આવ્યા સામે! ધ્રુવિન શાહ સાથે 'જોડી નંબર 1', જુઓ રોયલ લુક

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

Gujaratfirst.com Home