ટીવી એકટ્રેસ Jazzy Balleriniએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું
તેણે 'આનંદી બા ઔર એમિલી'માં ફિરંગી બહુનું પાત્ર ભજવ્યું હતું
Jazzy Balleriniનો પરિવાર લંડનમાં રહે છે.
Jazzy Balleriniએ ટ્રાવેલિંગનો ખૂબ શોખ છે
Jazzy Ballerini ભારતીય છોકરા સાથે લગ્ન કરવા માંગે છે
Jazzy Balleriniની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે
This browser does not support the video element.
તે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો અને ફોટો શેર કરતી રહે છે.
વર્ષ 2019માં બંનેએ પંજાબી ગીત 'તેરી મેરી જોડી'માં સાથે કામ કર્યું હતું