શાંતનુ નાયડુ એક બિઝનેસમેન, એન્જિનિયર, સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર છે.

28 વર્ષના શાંતનુ નાયડુએ કોર્નેલ યુનિવર્સિટીમાંથી MBAનો અભ્યાસ કર્યો છે. તેઓ TATA ની ઓફિસમાં જનરલ મેનેજર છે.

રતન ટાટાને બોસ, માર્ગદર્શક અને મિત્ર તરીકે સંબોધતા શાંતનુ નાયડુએ કહ્યું કે દુનિયામાં પાંચ કરોડ વૃદ્ધ લોકો છે, જેઓ એકલા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાંતનુ નાયડુ દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને પણ બિઝનેસ અને રોકાણ અંગે સલાહ આપી રહ્યા છે.

શાંતનુ નાયડુ અને રતન ટાટા ઘણીવાર સાથે જોવા મળે છે. ગયા વર્ષે 28 ડિસેમ્બરે રતન ટાટાએ શાંતનુ નાયડુ સાથે તેમનો 84 મો જન્મદિવસ ઉજવ્યો હતો.

શાંતનુ નાયડુનો જન્મ પુણે, મહારાષ્ટ્રમાં 1993માં થયો હતો અને ટાટા ગ્રુપમાં કામ કરનાર તેમના પરિવારની 5મી પેઢી છે.

શાંતનુ નાયડુની LinkedIn પ્રોફાઇલ અનુસાર, તેઓ સપ્ટેમ્બર 2014 થી ટાટા ટ્રસ્ટ સાથે કામ કરી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાંતનુ નાયડુની સેલરી લગભગ 27 લાખ રૂપિયા વાર્ષિક છે.

રિપોર્ટ અનુસાર શાંતનુ નાયડુની કુલ સંપત્તિ 5 થી 6 કરોડ રૂપિયાની આસપાસ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home