કોણ હતા રાજવીર જવંદા?

11 વર્ષ સુધી વેંટિલેટર પર રહ્યા બાદ પંજાબી સિંગર રાજવીર જવંદાનું થયુ નિધન

રાજવીર જવંદા પરિણીત હતા અને તેમને બે બાળકો પણ હતા

રાજવીર બાઈક લઈને શિમલા જઈ રહ્યા હતા ત્યારે સોલન જિલ્લાના બદ્દી પાસે તેમની બાઈકને અકસ્માત નડ્યો

રાજવીર જવંદા પંજાબના મશહૂર સિંગર હતા, તેમણે તૂ દિસ પૈંદા, ખુશ રેહા કર, સરદારી, સરનેમ, કંગની જેવા સુપરહિટ ગીત ગાયા હતા.

તેની સાથે તેમણે સૂબેદાર જોગિંદર સિંહ, જિંદજાન અને મિંડો તાસીલદારીની જેવી પંજાબી ફિલ્મોમાં કર્યુ હતુ કામ.

પંજાબના નેતા અને એકટર્સોએ રાજવીર જવંદાની મોત પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home