દેવોના દેવ મહાદેવજીનો પ્રિય મહિનો એટલે શ્રાવણ 

આ મહિનામાં મહાદેવજીની વિશેષ કૃપા મેળવી શકાય છે

માતા પાર્વતીને તેમની કઠોર તપસ્યાનું ફળ શ્રાવણ મહિનામાં જ મળ્યું હતું

મહાદેવજીએ સમુદ્ર મંથન બાદ વિષને પોતાના ગળામાં આ મહિનામાં જ સ્થાન આપ્યું હતું 

ભસ્માસૂર નામક ભયાનક દૈત્યને મહાદેવજીએ શ્રાવણ મહિનામાં જ નાશ કર્યો હતો

આજે નાના-મોટા શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠશે

શિવપૂજા વખતે શિવલિંગ પર જળ, દૂધ અને બિલી પત્રો ચઢાવવાથી ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે

કિંજલ દવેની સગાઈના Photo આવ્યા સામે! ધ્રુવિન શાહ સાથે 'જોડી નંબર 1', જુઓ રોયલ લુક

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

Gujaratfirst.com Home