શું ભવિષ્યમાં મોટી સંખ્યામાં લોકોનું ઘર હશે Mobile House?

 મોબાઇલ હાઉસ એક પોર્ટેબલ ઘર છે, જેને સરળતાથી એક સ્થાનથી બીજા સ્થળે ખસેડી શકાય છે.

Moible House સામાન્ય રીતે વ્હીલ્સ અથવા ટ્રેલર પર બનેલું હોય છે.

તેમાં આધુનિક સુવિધાઓ જેવી કે કિચન, બાથરૂમ, બેડરૂમ અને હોલ ઉપલબ્ધ હોય છે.

Mobile House સામાન્ય ઘરોની સરખામણીએ સસ્તા પડે છે.

તેનું ડિઝાઇન કોમ્પેક્ટ અને સ્પેસ-સેવિંગ હોય છે.

આવા ઘરો પ્રવાસપ્રેમી લોકો માટે ખૂબ અનુકૂળ રહે છે.

Mobile House પર્યાવરણને અનુકૂળ (Eco-friendly) સામગ્રીથી પણ બનાવવામાં આવે છે.

વીજળી, પાણી અને ઇન્ટરનેટ જેવી સુવિધાઓ કનેક્ટ કરી શકાય છે.

કુદરતી આપત્તિ કે ઈમર્જન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક નિવાસ માટે ઉપયોગી છે.

આધુનિક સમયમાં “ટાઇની હાઉસ” મૂવમેન્ટ સાથે Mobile House ની લોકપ્રિયતા વધી રહી છે.

જાણો જાણિતી ગ્લોબલ સિંગર ટેલર સિવફ્ટની અજાણી વાતો

Lionel Messi India Tour : દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી મેસ્સીનાં ભારત પ્રવાસનો પહેલો દિવસ, જુઓ Video, તસવીરો

ધૂંરધંર ફિલ્મમાં અક્ષય ખન્નાના વાયરલ ડાન્સ પાછળની કહાની શું છે?

Gujaratfirst.com Home