શું ભવિષ્યમાં મોટી સંખ્યામાં લોકોનું ઘર હશે Mobile House?

 મોબાઇલ હાઉસ એક પોર્ટેબલ ઘર છે, જેને સરળતાથી એક સ્થાનથી બીજા સ્થળે ખસેડી શકાય છે.

Moible House સામાન્ય રીતે વ્હીલ્સ અથવા ટ્રેલર પર બનેલું હોય છે.

તેમાં આધુનિક સુવિધાઓ જેવી કે કિચન, બાથરૂમ, બેડરૂમ અને હોલ ઉપલબ્ધ હોય છે.

Mobile House સામાન્ય ઘરોની સરખામણીએ સસ્તા પડે છે.

તેનું ડિઝાઇન કોમ્પેક્ટ અને સ્પેસ-સેવિંગ હોય છે.

આવા ઘરો પ્રવાસપ્રેમી લોકો માટે ખૂબ અનુકૂળ રહે છે.

Mobile House પર્યાવરણને અનુકૂળ (Eco-friendly) સામગ્રીથી પણ બનાવવામાં આવે છે.

વીજળી, પાણી અને ઇન્ટરનેટ જેવી સુવિધાઓ કનેક્ટ કરી શકાય છે.

કુદરતી આપત્તિ કે ઈમર્જન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક નિવાસ માટે ઉપયોગી છે.

આધુનિક સમયમાં “ટાઇની હાઉસ” મૂવમેન્ટ સાથે Mobile House ની લોકપ્રિયતા વધી રહી છે.

Thyroid Symptoms: વારંવાર ચીડિયાપણું અને ઊંઘની સમસ્યા થાય છે?

ડાયાબિટીસના દર્દીઓ માટે સ્ટીવિયા કેટલું ફાયદાકારક? જાણો ઉપયોગ કરવાની સાચી રીત

JNU Professor Dismissal : કોંગ્રેસ સાંસદ બિમોલ અકોઈજામ કોણ છે?

Gujaratfirst.com Home