Netflix લોક થશે! આ તારીખથી સેવા થશે બંધ

જો તમે જૂના Fire TV Stick પર Netflix જુઓ છો, તો હવે તમારું ટેન્શન વધી શકે છે.

2 જૂન, 2025 થી, Netflix First Generation ના ફાયર ટીવી સ્ટિક્સ પર કામ કરવાનું બંધ કરશે

કંપનીએ વીડિયો ટેકનોલોજીને અપગ્રેડ કરતી વખતે AV1 ફોર્મેટ લોન્ચ કર્યું છે.

AV1 ઉચ્ચ ગુણવત્તામાં વીડિયો પ્રદર્શિત કરે છે પરંતુ જૂના ઉપકરણો તેને સપોર્ટ કરતા નથી

એમેઝોન ફાયર ટીવી 2014 અને ફાયર ટીવી સ્ટિક (2016) ધરાવતા વપરાશકર્તાઓને સીધી અસર થશે

જૂના અને ધીમા ઉપકરણોની મર્યાદાઓને કારણે Netflix એ આ પગલું લીધુ છે

જો તમારું ટીવી સ્માર્ટ નથી અને તમારું ફાયર ટીવી સ્ટિક જૂનું છે, તો Netflix કામ કરવાનું બંધ કરી દેશે

હવે Netflix જોવા માટે તમારે Fire TV Stick 4K જેવા નવા ઉપકરણની જરૂર પડશે

વસુમન યોગમાં સૂર્યનારાયણની વિશેષ કૃપા ભકતો પર થતી હોય છે

પંચમહાલના ધમાઈમાં ચૂંટણી ટાણે ખૂની ખેલ!

Roshni Walia : અભિનેત્રી રોશની વાલિયાએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ

Gujaratfirst.com Home