માત્ર 30 મિનિટમાં બનાવો સ્વાદિષ્ટ ગાજરનો હલવો
ગાજરને છીણીને મિક્સરમાં હળવું ક્રસ કરી લો.
ઘી નાખીને 10 મિનિટ સુધી ગાજરને સાંતળી લેવું.
દૂધ અને કંડેસ્ડ મિલ્ક એડ કરીને વધુ 10 મિનિટ સુધી રાંધવા દેવું.
જ્યારે હલવામાંથી ઘી છૂટું પડવા લાગે ત્યારે સમજી લો તે તૈયાર છે
ઉપર ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરીને ગરમાગરમ હલવાનો આનંદ લો.
ટિપ્સ- કંડેસ્ડ મિલ્ક મીઠું હોવાથી ખાંડની માત્રા ઓછી નાખવી.