ઠંડીમાં માથે ગરમ ટોપી પહેરવાથી શું ખરેખર વાળ ખરવા લાગે છે?

નિષ્ણાતોએ આ દાવાને ખોટો ઠેરાવ્યો છે.

ટોપીને વાળ ખરવાની પ્રક્રિયા સાથે કોઈ લેવાદેવા નથી!

વાળ ખરવાનું કારણ હોર્મોનલ ફેરફાર અને શરીરમાં પોષણની કમી હોઈ શકે છે.

પરંતુ ફીટ સાઈઝની ટોપી સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશનને પ્રભાવિત કરી શકે છે.

બ્લડ સર્ક્યુલેશન ઘટવાથી વાળના મૂડ કમજોર થઈ જાય છે.

ઠંડીમાં ગરમ ટોપી માથાના સાઈઝ પ્રમાણે પહેરવી જોઈએ.

શહનાઝ ગિલનો નવો લુક, પેપ્લમ સ્ટાઈલમાં મચાવી ધૂમ

Hollywood actor in Ranabaali: રશ્મિકા-વિજયની 'રણાબલી'માં ‘ધ મમ્મી’ ફેમ એક્ટરની એન્ટ્રી

10 અણઉકેલ્યા રહસ્યો: શું આપણે ક્યારેય સત્ય જાણી શકીશું?

Gujaratfirst.com Home