ભારતીય કરંસી તમને આ 8 દેશોમાં અમીર બનાવશે

વિદેશમાં ફરવું છે અને બજેટને પણ ધ્યાનમાં રાખવું છે તો જુઓ આ યાદી 

વિયેતનામ


આ દેશમાં 1 રૂપિયાની કિંમત 299.53 વિયેતનામી ડોંગ છે.

લાઓસ


એક ભારતીય રૂપિયો 261.52 લાઓટિયન કિપ બરાબર છે.

શ્રીલંકા


એક ભારતીય રૂપિયો 3.49 શ્રીલંકાના રૂપિયા બરાબર છે.

દક્ષિણ કોરિયા


1 ભારતીય રૂપિયો 16 દક્ષિણ કોરિયન વોન બરાબર છે.

હંગેરી


1 ભારતીય રૂપિયો 4.49 હંગેરિયન ફોરિન્ટ બરાબર છે.

કંબોડિયા


ભારતીય 1 રૂપિયો 48.37 કંબોડિયન રિએલ બરાબર છે.

ઈન્ડોનેશિયા


1 ભારતીય રૂપિયો 185.44 ઇન્ડોનેશિયન રૂપિયા બરાબર છે.

ઈરાન


1 ભારતીય રૂપિયો 498.83 ઈરાની રિયાલ બરાબર છે.

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

Gujaratfirst.com Home