આજે વિશ્વના પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈનનું નિધન થયું છે

તેમણે 73 વર્ષની વયે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં અંતિમ શ્વાસ લીધા

ઝાકિર હુસૈનને પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા

પ્રખ્યાત શાસ્ત્રીય સંગીતકાર ઝાકિર હુસૈનને 1988માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

ઝાકિર હુસૈનને 2002માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા

ઝાકિર હુસૈનને 2023માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈને ફિલ્મોમાં પણ કામ કર્યું છે

તેમણે શશિ કપૂર સાથે હોલિવૂડ ફિલ્મ 'હીટ એન્ડ ડસ્ટ'માં કામ કર્યું હતું

1998માં આવેલી ફિલ્મ 'સાઝ'માં શબાના આઝમી સાથે કામ કર્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home