PM મોદીના સંબોધન પર વર્લ્ડ મીડિયાની પ્રતિક્રિયા
'ટ્રમ્પની મધ્યસ્થતાની ઓફરને PM મોદીએ ઠુકરાવી'
વૉશિગ્ટંન પોસ્ટે લખ્યું ટ્રમ્પની ઓફરને સ્વીકારી નથી
આતંકી હુમલાનો ભારત પોતાની શરતે જવાબ આપશેઃ WP
'ઓપરેશન સિંદૂર' અંગે PM મોદીએ કર્યુ હતું સંબોધન
અમેરિકા અને ટ્રમ્પનો ઉલ્લેખ નથી કરાયોઃ જાપાન ટાઈમ્સ
PM મોદીએ પાકિસ્તાન સામે કઠોર શરતો મુકીઃ સમા ટીવી
ભારત પોતાની શરતો મૂજબ જવાબ આપશેઃ ધ ગાર્ડિયન