અમદાવાદમાં યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટ માટે અનોખો થનગનાટ જોવા મળ્યો
દુનિયોનો સૌથી પ્રસિદ્ધ બ્રિટિશ રોક બેંડ કોલ્ડપ્લેનો કોન્સર્ટ અમદાવાદમાં યોજાયો છે
આ કોલ્ડપ્લેમાં લાખોની સંખ્યામાં લોકો દેશ-વિદેશથી આવ્યાં છે
This browser does not support the video element.
શો માં ફેમસ સિંગર ક્રિસ માર્ટિન, ગિટારવાદક જોની બકલૈંડ, બેસિસ્ટ ગાય બેરિમેન અને ડ્રમ્રર વિલ ચેમ્પિયન પર્ફોમન્સ કર્યું હતું.
આ કોલ્ડપ્લે કોન્સર્ટમાં લોકોએ પહેરેલા રિસ્ટ બેન્ડમાં અલગ અલગ લાઇટો જોવા મળી
કોલ્ડપ્લે કોન્સર્ટ પાછળ દુનિયા ભરના લાખો લોકો ચાહક છે
સૌથી પ્રસિદ્ધ બ્રિટિશ રોક બેંડ કોલ્ડપ્લેને જોવા માટે ચાહકો ઘેલા હોય છે
શનિવારે અમદાવાદમાં પણ દેશ-વિદેશથી આવેલા લોકો કોલ્ડપ્લેમાં ભરપૂર મોજ કરતા જોવા મળ્યાં
This browser does not support the video element.
સૌથી પ્રસિદ્ધ બ્રિટિશ રોક બેંડ કોલ્ડપ્લે અમદાવાદની રોનક વધારી દીધી હતી