Akshaya Tritiya ના દિવસે Shri Yantra ની પૂજાનું છે ખાસ મહત્વ

Shri Yantra ની નિયમિત પૂજા કરવાથી મા લક્ષ્મીની થશે વિશેષ કૃપા

Shri Yantra ખરીદવા માટે અક્ષય તૃતીયાને શુભ માનવામાં આવે છે

દરરોજ ફક્ત Shri Yantra ના દર્શન કરવાથી વ્યક્તિના જીવનમાં સકારાત્મકતા આવવાનું શરૂ થઈ જાય છે

ઘરના મંદિર અથવા કોઈ પવિત્ર સ્થાન પર Shri Yantra સ્થાપિત કરી શકો છો

શ્રી યંત્ર સ્થાપિત કરતી વખતે વૈભવ લક્ષ્મી ના મંત્ર 'ઓમ શ્રીં હ્રીં ક્લીં શ્રીં સિદ્ધ લક્ષ્મયે નમઃ'નો જાપ કરો

શ્રી યંત્રને દેવી લક્ષ્મી અને આધ્યાત્મિક ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે

કિંજલ દવેની સગાઈના Photo આવ્યા સામે! ધ્રુવિન શાહ સાથે 'જોડી નંબર 1', જુઓ રોયલ લુક

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

Gujaratfirst.com Home