Shravan 2025 નો આજે છેલ્લો દિવસ
ગુજરાતભરના શિવાલયોમાં આજે વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા
આજે દરેક શિવ મંદિર હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા
આજે અમાસે શિવાલયોમાં નાના-મોટા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે
અનેક શિવાલયોમાં રુદ્રાભિષેક અને હવન કરવામાં આવી રહ્યા છે
શ્રાવણના છેલ્લા દિવસે ભગવાન શિવની પૂજા કર્યા પછી જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું
શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી આખા માસમાં કરેલ પૂજા જેટલું પુણ્ય મળે છે