અભિનેતા યશની ફિલ્મ 'ટોક્સિક' ની રિલીઝ ડેટ લંબાવવાઈ

ફિલ્મ અગાઉ 4 જૂન 2026 ના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ હવે તે લંબાઈ છે

ફિલ્મને ગ્લોબલ સ્ટેજ પર મજબૂત રીતે રજૂ કરવા માટે રિલીઝ ડેટમાં ફેરફાર કરાયો છે

યશ ફિલ્મની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરવા માંગતા નથી, તેથી વધુ સમય લેશે

આ ફિલ્મ ભારતીય સિનેમાને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ આપશે તેવો વિશ્વાસ છે

ગીતુ મોહનદાસ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં કિયારા અડવાણી અને નયનતારા જોવા મળશે

ફિલ્મમાં હુમા કુરેશી, તારા સુતારિયા અને રુકમિણી વસંત જેવા કલાકારો પણ સામેલ છે

યશે સોશિયલ મીડિયા પર ચાહકોના પ્રેમ અને સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો છે

ફિલ્મની નવી રિલીઝ ડેટ વિશે હાલમાં કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી

તમારું નસીબ ખરાબ છે કે બ્રહ્માંડનો કોઈ ગુપ્ત પ્લાન?

PM Modi એ બનાવ્યો વધુ એક વૈશ્વિક રેકોર્ડ

Salangpur Dham માં દાદાનો રથયાત્રા-પરશુરામ જયંતીની થીમ પર અદભૂત શણગાર, જુઓ તસવીરો

Gujaratfirst.com Home