21મી જૂન 2025ના રોજ 11 મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે
ગુજરાતમાં વડનગર ખાતે યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાઈ છે
વડનગર ખાતે CM Bhupendra Patel ની અધ્યક્ષતામાં યોગ દિવસ ઉજવાયો
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં આરોગ્ય મંત્રી Hrishikesh Patel ઉપસ્થિત રહ્યા
વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે અંદાજિત 3000 લોકો યોગોત્સવમાં સહભાગી થયા
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોગની મહત્તા વર્ણવી છે
યોગ એ માત્ર વ્યાયામ નહિ પરંતુ જીવન જીવવાની કળા છે - મુખ્યમંત્રી