વોશિંગ્ટન-ડીસીમાં લિંકન મેમોરિયલ ખાતે યોગસત્રનું આયોજન કરાયું

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ઈન્ડિયન એમ્બેસી દ્વારા કરાયું હતું

યોગસત્રમાં મોટી સંખ્યામાં સ્થાનિક ભારતીયો ઉપસ્થિત રહ્યા હતા

અમેરિકામાં ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું

આ એક અદ્ભુત દિવસ છે, અમારા માટે એક અદ્ભુત અનુભવ છે - વિનય મોહન ક્વાત્રા

સમગ્ર યોગસત્રનું નેતૃત્વ યોગ અને ધ્યાન પ્રશિક્ષક આચાર્ય ગોવિંદ બ્રહ્મચારીજીએ કર્યુ હતું

વર્ષ 2025માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ 'એક પૃથ્વી, એક આરોગ્ય' રાખવામાં આવી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home