જેના શરીરનું તાપમાન વધારે હોય તેને મચ્છર વધારે કરડે છે

બ્લડ ગ્રુપ O ધરાવતા લોકોના લોહી તરફ મચ્છર વધુ આકર્ષાય છે

શરીરની દુર્ગંધ અને પરસેવાથી પણ મચ્છરો વધારે કરડે છે

કાર્બન ડાયોક્સાઇડની ગંધ પણ મચ્છરોને માણસો તરફ આકર્ષે છે

બીયર પીધા પછી પરસેવામાં ઇથેનોલની ગંધ હોવાથી મચ્છર પાસે આવે છે

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

Gujaratfirst.com Home