ગરમીમાં મળતું આ ખાસ ફળ સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે.
ડાયાબિટીસમાં બ્લડ શુગર લેવલ ઘટાડવામાં મદદરૂપ છે.
પાચન સુધારે છે અને પેટની સમસ્યાઓ દૂર કરે છે.
દિવસમાં માત્ર 8 થી 10 જાંબુ ખાવા પૂરતા છે.
વધુ પડતું સેવન એસિડિટીનું કારણ બની શકે છે.
વિટામિન C અને આયર્ન રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
હંમેશા જમ્યા પછી જ જાંબુનું સેવન કરો.
સ્વસ્થ રહો અને મર્યાદિત માત્રામાં જ જાંબુ ખાઓ!