શ્રાવણ મહિનામાં કેટલાક નાના પણ કારગત ઉપાયો કરવાથી આપને થશે લાભ
દેવોના દેવ મહાદેવ ભોળા હોવાથી નાના ઉપાયોથી પણ થઈ જાય છે પ્રસન્ન
શ્રાવણમાં પૂજા-અર્ચના, દાન, મંત્રજાપ અને સ્તોત્ર પઠનનું છે અનેરુ મહત્વ
શિવલિંગ પર થોડું કેસર ઉમેરેલ દૂધ ચઢાવવાથી મેળવી શકાય છે મનોવાંચ્છિત લાભ
શિવ મંદિર પરિસરમાં બેસીને ॐ नमः शिवाय નો મંત્ર જાપ કરો
શ્રાવણમાં માછલીઓને લોટની ગોળી ખવડાવવાથી ધનપ્રાપ્તિનો સંયોગ બનશે
શ્રાવણમાં સતત 21 દિવસ સુધી બિલ્વના પાન પર ચંદનથી ઓમ નમઃ શિવાય લખીને શિવલિંગ પર ચઢાવો