જાણીતા યુટ્યુબર અરમાન મલિકના ઘરે ફરી પારણું બંધાશે.
ફોટોશૂટમાં અરમાને કહ્યું તેને કુલ 8 બાળકો જોઈએ છે.
પાયલે કહ્યું આ તેનું છેલ્લું બાળક હશે. અરમાને મજાકમાં કહ્યું હજુ વધુ ત્રણ બાળકો જોઈએ છે.
અરમાને સ્પષ્ટ કર્યું કે તે બંને પત્નીઓ (પાયલ અને કૃતિકા) વચ્ચે ભેદભાવ નહીં રાખે
યુટ્યુબરે કહ્યું કે 8 બાળકો વધુ નથી. તેની પાસે તેમને સારી રીતે ઉછેરવાની ક્ષમતા
આ પ્રેગ્નન્સી દરમિયાન કૃતિકા પાયલનું ખૂબ જ ધ્યાન રાખી રહી છે અને બંને સાથે મળીને આવનાર મહેમાનની રાહ જોઈ રહ્યા છે.
જાણીતા યુટ્યુબર અરમાન મલિકના ઘરે ફરી પારણું બંધાશે. આ તેની ચોથી પ્રેગ્નન્સી છે જે નેચરલ છે.