લાખો અહેસાસ, પણ...ધનશ્રી પર ચહલે 4 શબ્દોથી કર્યો પલટવાર? 

ધનશ્રી વર્માએ હાલમાં જ એક ઈન્ટવ્યૂમાં છૂટાછેડા અને કોર્ટમાં યૂઝવેંદ્ર ચહલની ટી-શર્ટને લઈને નિવેદન આપ્યુ

ધનશ્રીના EX હસ્બૈંડ ચહલે પણ ઈસ્ટાગ્રામ પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી

આ તસ્વીરમાં તેણે લખ્યુ-લાખો અહેસાસ, પણ કોઈ શબ્દો નહીં.


ચહલની પોસ્ટ પર ઋષભ પંતે રિએક્શન આપ્યુ.

ધનશ્રીએ પોડકાસ્ટ પર આપેલા નિવેદન અંગે ચહલની આ પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

ધનશ્રી આ પોડકાસ્ટ પર યૂઝવેન્દ્ર ચહલ સાથેના સબંધ અંગે અને ખુલાસા કર્યા હતા.

યૂઝવેન્દ્ર અને ધનશ્રીએ માર્ચ 2025માં મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટના નિર્ણય બાદ આ છૂટાછેડા થયા છે. 

રશ્મિકા મંદન્નાનો 'ફ્રોક સૂટ લુક', ચાહકો થયા મંત્રમુગ્ધ!

ન્યૂયોર્ક મેયર પદની ચૂંટણીમાં જોહરાન મમદાની ભવ્ય જીત!

ઐશ્વર્યા રાય બચ્ચનની જાણો કેટલી છે સંપત્તિ!

Gujaratfirst.com Home