કેટલા કમાન્ડો હોય છે Z+ સુરક્ષામાં?

ઝેડ પ્લસ (Z+) ભારતની સૌથી શક્તિશાળી વીવીઆઈપી સુરક્ષા વ્યવસ્થા છે.

આ સુરક્ષા ઘેરામાં કુલ 55 અત્યંત તાલીમબદ્ધ સુરક્ષાકર્મીઓ તૈનાત હોય છે.

કાફલામાં 10 થી વધુ ઘાતક એનએસજી (NSG) કમાન્ડો સુરક્ષા સંભાળે છે.

સુરક્ષા હેઠળના મહાનુભાવ સાથે હંમેશા પાયલોટ અને એસ્કોર્ટ ગાડીઓ રહે છે.

દેશના પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રીને આ લેવલની સુરક્ષા મળે છે.

કાન્સ 2026: વિયેતનામી ગાઉનમાં ઉર્વશી રૌતેલાનો જાદુ, રેડ કાર્પેટ પર વિખેર્યા જલવા

The Last Meeting Theory: તમારા જીવનમાં કોઈનું આવવું અને જવું... આ માત્ર અકસ્માત નથી!

દીકરી 'બરીરાહ' નામ સાથે ફેમિલી ફોટો વાયરલ!

Gujaratfirst.com Home