WhatsApp ટૂંક સમયમાં લાખો યુઝર્સ માટે એક મજેદાર ફીચર લાવવા જઈ રહ્યું છે  

WhatsAppનું આ ફીચર હાલમાં જ બીટા વર્ઝનમાં જોવા મળ્યું છે

મેટાના ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મનું આ ફીચર યુઝર્સના વીડિયો કોલિંગ અનુભવને વધુ સારું બનાવશે

WhatsAppનું આ ફીચર એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.24.16.7 અપડેટમાં જોવા મળ્યું છે

વપરાશકર્તાઓને WhatsAppમાં આ નવું AR ફિલ્ટર મળવાનું શરૂ થશે

અપડેટ બાદ યુઝર્સને Video Calling દરમિયાન આ ફિલ્ટર લગાવવાનો વિકલ્પ મળશે

આ નવા AR ફિલ્ટરમાં ઘણી નવી Effects પણ ઉમેરવામાં આવશે

આ AR ઈફેક્ટ દ્વારા યુઝર્સ કૉલ દરમિયાન ચહેરા પર ફિલ્ટર લગાવીને કૉલને વ્યક્તિગત કરી શકશે

આ ફીચર આવ્યા બાદ યુઝર્સને વોટ્સએપ કોલિંગમાં નવો અનુભવ મળશે

Elon Musk નું Grok AI યુઝર્સ માટે માથાનો દુ:ખાવો બન્યું, જાણો કારણ

ડિસેમ્બરમાં SUV ખરીદવાની સુવર્ણ તક! રૂપિયા 3.25 લાખ સુધીની છૂટ

શું ઠંડીમાં ફ્રિજ બંધ કરી દેવું જોઈએ? એક્સપર્ટનો જવાબ જાણશો તો આશ્ચર્ય થશે!

Gujaratfirst.com Home