અલગ અલગ દેશોમાં MAGGI અલગ અલગ ભાવમાં વેચાય છે 

ચાલો જાણીએ કયા વેચાય છે સૌથી મોંઘી MAGGI (કિંમત રૂપિયામાં)

VIETNAM માં MAGGI ની કિંમત ફક્ત 0.17 રૂપિયા છે, જે ખૂબ સસ્તી છે 

MAGGI ના એક પેકેટની કિંમત ભારતમાં ફક્ત 14 રૂપિયા છે 

SINGAPORE માં MAGGI નું એક પેકેટ 30 રૂપિયામાં વેચાય છે 

NEW ZEALNAD માં MAGGI 34 રૂપિયામાં વેચાય છે 

AUSTRALIA માં તેની કિંમત 55 રૂપિયાની આસપાસ છે 

HONG KONG માં MAGGI નો ભાવ 149 રૂપિયા છે 

USA માં MAGGI ની કિંમત 230 રૂપિયા છે 

PAKISTAN માં તો MAGGI નું એક પેકેટ 230 રૂપિયામાં વેચાય છે 

Smart watch પહેરીને ઊંઘવાથી લાભ થાય કે નુકસાન, જાણો મૂંઝવતા સવાલોના જવાબ

રોમાનિયામાં ડિવાઇડર વટાવીને બે વાહન ઉપર થઇને કાર ફંગોળાઇ, ચાલક સલામત

Viral: એકલો એકલો ક્રિકેટ રમતો યુવકનો વીડિયો વાયરલ

Gujaratfirst.com Home