તારક મેહતા શોના 'સોઢી' હવે ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે 

ગુરુચરણ તાજેતરમાં ગુમ થયા હતા અને ગુમ થયા બાદ પોલીસ તેને દરેક જગ્યાએ શોધી રહી હતી

તાજેતરમાં ગુરુચરણએ ખુલાસો કર્યો છે કે તેઓ દેવાદાર થઈ ગયા છે 

અભિનેતાએ ખુલાસો કર્યો છે કે તે 34 દિવસથી ખાતો નથી

એટલું જ નહીં તેના પર 100 લાખ રૂપિયાથી વધુ એટલે કે 1 કરોડ 20 લાખ રૂપિયાનું દેવું છે

અભિનેતાએ કહ્યું કે કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં તે ખાય છે, જેમ કે ગુરુજીનો આશ્રમ

 સોમવારે અભિનેતા ત્યાં જાય છે અને સમોસા અથવા બ્રેડ પકોડા ખાય છે

ગુરુચરણએ કહ્યું કે 4 વર્ષથી તે સતત કંઈક ને કંઈક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે

તેમણે ઘણા ધંધાઓ કરવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ તે બધામાં નિષ્ફળ ગયા હતા

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

Gujaratfirst.com Home