સૂતા સમય દરમિયાન વ્યક્તિનું મન અચેતન અવસ્થામાં હોય છે


જેના કારણે ઘણી વખત લોકો ડરામણા સપના જુએ છે

કેટલાક લોકોને સપનામાં કાળો પડછાયો પણ દેખાય છે

સ્વપ્નવિજ્ઞાનના અનુસાર સપનામાં કાળો પડછાયો જોવો અશુભ માનવામાં આવે છે

આ સ્વપ્નનો અર્થ છે કે, તમારી સમસ્યાઓ જલ્દી વધવાની છે

જો કોઈ વ્યક્તિ સ્વપ્નમાં જુએ છે કે કાળો પડછાયો તેની પાછળ આવી રહ્યો છે

તો તેનો સંકેતો એ છે કે તમારે દુશ્મનોનો સામનો કરવો પડી શકે છે

વિજ્ઞાનના અનુસાર ભૂત નથી હોતા, પરંતુ ઘણા લોકો ભૂત-પ્રેતમાં માને છે

જો કોઈ વ્યક્તિને સપનામાં ભૂત-પ્રેત જોવાની અનુભૂતિ થાય તો તે અશુભ મનાય છે 

આ સ્વપ્નનો અર્થ એ છે કે તેમને ભવિષ્યમાં આર્થિક નુકસાન થવાનું છે


જો તમે તમારા સપનામાં અગ્નિ કે સળગતી લાશ દેખાય છે તો.... 

તે એક સારો સંકેત માનવામાં આવે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home