અજય દેવગનની સુપર હિટ ફિલ્મ 'SON OF SARDAR' ની સિક્વલ બનવા જઈ રહી છે

તે ફિલ્મમાં સંજય દત્ત પણ એક મુખ્ય ભૂમિકામાં હતા 

હવે અહેવાલો અનુસાર, તેમને SON OF SARDAR 2 માંથી બહાર કરવામાં આવી શકે છે 

રિપોર્ટ અનુસાર, સંજય દત્તની જગ્યાએ રવિ કિશન હવે SON OF SARDAR 2 માં એન્ટ્રી કરી રહ્યો છે

સંજય દત્તને વર્ષ 1993 માં કરેલી ભૂલને કારણે આ ફિલ્મ ગુમાવવી પડી છે 

સંજય દત્તનું નામ 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં સામે આવ્યું હતું 

પોલીસ પૂછપરછ દરમિયાન સંજય દત્તે કબૂલ્યું હતું કે તેની પાસે AK-56 હતી

સંજય વિરુદ્ધ TADA એક્ટ હેઠળ કાર્યવાહી કરાઇ હતી અને તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો

આ કેસને કારણે સંજય દત્તની UK વિઝા અરજી રદ કરવામાં આવી છે

SON OF SARDAR 2 નું શૂટિંગ UK માં શરૂ થવા જઈ રહ્યું છે, માટે સંજય દત્ત ફિલ્મનો ભાગ બનશે નહીં  

જાણો જાણિતી ગ્લોબલ સિંગર ટેલર સિવફ્ટની અજાણી વાતો

Lionel Messi India Tour : દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી મેસ્સીનાં ભારત પ્રવાસનો પહેલો દિવસ, જુઓ Video, તસવીરો

ધૂંરધંર ફિલ્મમાં અક્ષય ખન્નાના વાયરલ ડાન્સ પાછળની કહાની શું છે?

Gujaratfirst.com Home