'મુંજ્યા' એક હોરર-કોમેડી ફિલ્મ છે જેનું નિર્દેશન આદિત્ય સરપોતદાર દ્વારા કરવામાં આવ્યું છે
આ ફિલ્મ એક તોફાની આત્મા પર આધારિત છે, આ ફિલ્મ સફળ રહી હતી
આદિત્ય સરપોતદાર દ્વારા નિર્દેશિત વધુ એક હોરર-કોમેડી ફિલ્મ 'કકુડા' આ વર્ષે જુલાઈમાં રિલીઝ થઈ હતી
આ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા, સાકિબ સલીમ અને રિતેશ દેશમુખ જોવા મળ્યા છે
અક્ષય કુમાર અને વિદ્યા બાલનની ફિલ્મ 'ભૂલ ભુલૈયા' એક ક્લાસીક હોરર ફિલ્મ છે
આ ફિલ્મ ભારતની બેસ્ટ હોરોર ફિલ્મમાંથી એક છે
રાજકુમાર રાવ અને જાન્હવી કપૂર અભિનીત 'રૂહી'નું નિર્દેશન હાર્દિક મહેતાએ કર્યું હતું
હોરર-કોમેડી ફિલ્મમાં રાજકુમાર રાવ અને વરુણ શર્મા મુખ્ય ભૂમિકામાં છે
ભૂતનાથ અને બંકુ તરીકે બિગ બી અને અમનની મિત્રતા દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી
'ભૂતનાથ' એ ઓસ્કાર વાઈલ્ડની 1887ની ટૂંકી વાર્તા 'ધ કેન્ટરવિલે ઘોસ્ટ'ની રિમેક છે
અદા શર્માની ફિલ્મ 1920 પણ ખૂબ જ ડરામણી ફિલ્મ છે