સિદ્ધાર્થ મલ્હોત્રા થોડા દિવસ પહેલા એક ફેશન શોમાં જોવા મળ્યો હતો 

આ શોમાં એક મોડલ સિદ્ધાર્થ સાથે ફ્લર્ટ કરતી જોવા મળી હતી

આ વિડીયો ખૂબ વાયરલ થયો હતો, વિડીયોમાં દેખાતી મોડલ એલિસિયા કૌર છે

સૌ લોકો આજે હવે આ મોડલ એલિસિયા કૌર વિશે જાણવા માટે ઉત્સુક છે

સિદ્ધાર્થ સાથે ફ્લર્ટ કરવા બદલ એલિસિયાને ટ્રોલ કરવામાં આવી હતી

એલિસિયાએ સિદ્ધાર્થની પત્ની અભિનેત્રી કિયારાની પણ માફી માંગી હતી

એલિસિયા કૌર વાસ્તવમાં ઓસ્ટ્રેલિયાની છે પરંતુ હાલમાં મુંબઈમાં રહે છે

એલિસિયા જ્યારે માત્ર ત્રણ વર્ષની હતી ત્યારે મોડલિંગની શરૂઆત કરી હતી

એલિસિયાને ઘણી વખત રિજેક્ટ થયા બાદ આખરે 19 વર્ષની ઉંમરે મને એક જાણીતી કંપનીમાંથી કોન્ટ્રાક્ટ મળ્યો હતો

જ્યારે તેને વિદેશમાં મોડલિંગ અને એક્ટિંગમાં સફળતા ન મળી ત્યારે તેણે 23 વર્ષની ઉંમરે ભારત આવીને સફળતાનો સ્વાદ ચાખ્યો

છેલ્લા દસ વર્ષથી એલિસિયા ફેશન મૉડેલિંગમાં છે અને આજે તે ખૂબ જ સફળ છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home