Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

International Yoga Day 2026: ભાગદોડભર્યા જીવનમાં યોગા કેમ છે જરૂરી? જાણો તેના મોટા ફાયદા

21 જૂન, 2026ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ‘Yoga for Healthy Ageing’ થીમ સાથે ઉજવણી થશે. આ થીમનો ઉદ્દેશ્ય ઉંમર વધવા છતાં વ્યક્તિ સ્વસ્થ અને સક્રિય રહે તેવો છે. 2014માં વડાપ્રધાન મોદીના પ્રસ્તાવથી શરૂ થયેલો આ દિવસ આજે વૈશ્વિક સ્વાસ્થ્ય આંદોલન બની ચૂક્યો છે, જે તણાવમુક્ત અને સંતુલિત જીવનશૈલી માટે લોકોને સતત પ્રેરિત કરી રહ્યો છે.
international yoga day 2026  ભાગદોડભર્યા જીવનમાં યોગા કેમ છે જરૂરી  જાણો તેના મોટા ફાયદા
Advertisement

International Yoga Day 2026:  દર વર્ષે 21 જૂનના રોજ મનાવવામાં આવતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય શરીર, મન અને આત્માના સંતુલનને પ્રોત્સાહન આપવાનો છે. આજના ભાગદોડભર્યા જીવન અને વધતા જતા માનસિક તણાવ (Mental Stress) વચ્ચે, યોગ એક અત્યંત અસરકારક માધ્યમ તરીકે ઉભરી આવ્યું છે, જે શારીરિક ફિટનેસ (Physical Fitness) અને માનસિક શાંતિ (Mental Peace) જાળવવામાં મદદરૂપ થાય છે.

Advertisement

.

×