Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

International Yoga Day 2026 : અમેરિકાથી યુરોપ સુધી, કયા દેશોમાં મનાવવામાં આવશે યોગ દિવસ?

International Yoga Day 2026 વિશ્વના 190થી વધુ દેશોમાં ઉજવાશે. આ વર્ષની થીમ "Yoga for Healthy Ageing" રાખવામાં આવી છે, જે વધતી ઉંમરમાં સ્વસ્થ જીવન જીવવા પર ભાર મૂકે છે. 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રસ્તાવ બાદ શરૂ થયેલો યોગ દિવસ આજે વૈશ્વિક આરોગ્ય આંદોલન બની ગયો છે અને કરોડો લોકોને પ્રેરણા આપી રહ્યો છે.
international yoga day 2026   અમેરિકાથી યુરોપ સુધી  કયા દેશોમાં મનાવવામાં આવશે યોગ દિવસ
Advertisement

International Yoga Day 2026 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવાશે. આ વર્ષે "Yoga for Healthy Ageing" થીમ સાથે લોકોમાં સ્વસ્થ જીવનશૈલી અને વધતી ઉંમરમાં તંદુરસ્ત રહેવાનો સંદેશ આપવામાં આવશે. ભારત સહિત 190થી વધુ દેશોમાં યોગ દિવસને લઈને વિશેષ કાર્યક્રમો યોજાવાના છે.

Tags :
Advertisement

.

×