Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

World Yoga Day 2026: ઉંમર વધવા છતાં યુવાન રહેવાની ચાવી, વડાપ્રધાન મોદીએ આપ્યો ખાસ સંદેશ

"અમારું લક્ષ્ય 20 વર્ષની જગ્યાએ 40 વર્ષની ઉંમરે વધુ લચીલું બનવાનું છે," આ શબ્દો છે પીએમ નરેન્દ્રભાઈ મોદીના. કોલકાતામાં આયોજીત વિશ્વ યોગા દિવસની ઉજવણીમાં તેમણે લોકોને સંબોધિત કર્યા હતા. જેમાં તમેણે યોગા અને આરોગ્યની જાગૃતિ બાબત પર ભાર મુક્યો બતો. નાગરિકોને શું કહ્યું વડાપ્રધાન મોદીએ આવો જાણીએ.
world yoga day 2026  ઉંમર વધવા છતાં યુવાન રહેવાની ચાવી  વડાપ્રધાન મોદીએ આપ્યો ખાસ સંદેશ
Advertisement

World Yoga Day 2026: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દેશ અને દુનિયાભરમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં આવેલા પ્રતિષ્ઠિત રેડ રોડ પર આ વર્ષે મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમનું નેતૃત્વ કરી હજારો લોકો સાથે યોગ કર્યા હતા. આ કાર્યક્રમમાં યોગ દ્વારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુના મહત્વ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

Tags :
Advertisement

.

×