ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કાંકરિયા કાર્નિવલમાં બાલનગરીમાં એડવેન્ચર પાર્ક બનશે...

કાંકરિયા કાર્નિવલ નું 2008 થી સતત લોકો ને મનોરંજન પૂરું પડતું આવ્યું છે. 2 વર્ષ બાદ કાંકરિયા કાર્નિવલ માં નવા નવા રંગ જોવા મળશે. જેમાં આ વર્ષે બાળકો ને એડવેન્ચર માટે આખું થીમ પાર્ક ઉભું કરવામાં આવ્યું છે. જેમાં બાળકો રમત ની સાથે સાહસિક પ્રવૃતિઓ માં ભાગ લઇ શકશે. બાલનગરી માં આ આખું એડવેન્ચર પાર્ક બનાવામાં આવ્યું છે.આ પ્રકારની એક્ટિવિટી થશેમંકી બ્રિજ વુડ બેલેન્સ ટારઝન જમ્પ હંગીગ બ્રિàª
12:56 PM Dec 23, 2022 IST | Vipul Pandya
કાંકરિયા કાર્નિવલ નું 2008 થી સતત લોકો ને મનોરંજન પૂરું પડતું આવ્યું છે. 2 વર્ષ બાદ કાંકરિયા કાર્નિવલ માં નવા નવા રંગ જોવા મળશે. જેમાં આ વર્ષે બાળકો ને એડવેન્ચર માટે આખું થીમ પાર્ક ઉભું કરવામાં આવ્યું છે. જેમાં બાળકો રમત ની સાથે સાહસિક પ્રવૃતિઓ માં ભાગ લઇ શકશે. બાલનગરી માં આ આખું એડવેન્ચર પાર્ક બનાવામાં આવ્યું છે.આ પ્રકારની એક્ટિવિટી થશેમંકી બ્રિજ વુડ બેલેન્સ ટારઝન જમ્પ હંગીગ બ્રિàª
કાંકરિયા કાર્નિવલ નું 2008 થી સતત લોકો ને મનોરંજન પૂરું પડતું આવ્યું છે. 2 વર્ષ બાદ કાંકરિયા કાર્નિવલ માં નવા નવા રંગ જોવા મળશે. જેમાં આ વર્ષે બાળકો ને એડવેન્ચર માટે આખું થીમ પાર્ક ઉભું કરવામાં આવ્યું છે. જેમાં બાળકો રમત ની સાથે સાહસિક પ્રવૃતિઓ માં ભાગ લઇ શકશે. બાલનગરી માં આ આખું એડવેન્ચર પાર્ક બનાવામાં આવ્યું છે.
આ પ્રકારની એક્ટિવિટી થશે
  • મંકી બ્રિજ 
  • વુડ બેલેન્સ 
  • ટારઝન જમ્પ 
  • હંગીગ બ્રિજ
  • ટાયર બેલેન્સ 
  • ટર્નલ
વિવિધ એક્ટિવિટી લોકો માટે અને સ્પેશિયલી નાના બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે. બાળકો ને આવી એક્ટિવિટીથી સાહસિકવૃત્તિ કેળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આજના આધુનિક સમયમા જ્યારે આઉટડોર રમત ભુલાતી જાય છે ત્યારે આ પ્રકારની એકટીવીટીથી બાળકોમા સાહસવૃતિ વિકસે છે.
આ પણ વાંચો - ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાતા રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધશે...
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AdventureParkAhmedabadAMCGujaratFirstKankariaCarnival
Next Article