Google માં સર્ચ કરવામાં આવેલ ટોપ ટેન સેલીબ્રીટી કોણ? ભારતીય સેલિબ્રિટીમાં આ નામ સૌથી વધુ થયું સર્ચ
2022 ના વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. ત્યારે Google એ એક ડેટા બહાર પાડ્યો છે, જેમાં એશિયન્સ અને ઇન્ડિયનસ સૌથી વધુ સર્ચ થયેલી યાદી જાહેર કરવામાં આવી છે. એશિયામાં સૌથી વધુ Google કોરિયન બેન્ડ બીટીએસ સર્ચ કરવામાં આવ્યું છે. બીજા ક્રમ પર જંગકૂક તો ત્રીજા ક્રમ પર મુર્ત્યું પામેલ સિંધુ મૂસેવાલાનું નામ સર્ચ કરવામાં આવ્યું છે. ભારતમાં કેટરીના કૈફનું નામ સૌથી વધુ સર્ચમાં સામે આવ્યું છે.એશિયામાં સર્ચ કરàª
09:42 AM Dec 17, 2022 IST
|
Vipul Pandya
2022 ના વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. ત્યારે Google એ એક ડેટા બહાર પાડ્યો છે, જેમાં એશિયન્સ અને ઇન્ડિયનસ સૌથી વધુ સર્ચ થયેલી યાદી જાહેર કરવામાં આવી છે. એશિયામાં સૌથી વધુ Google કોરિયન બેન્ડ બીટીએસ સર્ચ કરવામાં આવ્યું છે. બીજા ક્રમ પર જંગકૂક તો ત્રીજા ક્રમ પર મુર્ત્યું પામેલ સિંધુ મૂસેવાલાનું નામ સર્ચ કરવામાં આવ્યું છે. ભારતમાં કેટરીના કૈફનું નામ સૌથી વધુ સર્ચમાં સામે આવ્યું છે.
એશિયામાં સર્ચ કરવામાં સિંગર લતા મંગેશકર પણ પાંચમા સ્થાને છે. ભારતની સેલિબ્રિટી લિસ્ટમાં વિરાટ કોહલીને સ્પોર્ટ્સ પર્સન તરીકે પ્રથમ અને ભારતીય સેલિબ્રિટી લિસ્ટમાં દસમું સ્થાન મળ્યું છે. તો આ રેસમાં ભારત પીપલ કેટેગરીમાં મોસ્ટ Google સર્ચમાં નૂપુર શર્માનું છે. બીજા નંબર પર ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું નામ છે. આ સિવાય દુન્યાભરના સર્ચ લિસ્ટમાં રિશી સૂનક, ઈલેક્શન રિઝલ્ટ, જ્હોની ડેપ, વિલ સ્મિથ, વર્લ્ડ કપ જે સૌથી વધુ સર્ચ થયા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article