ગુજરાતમાં કોરનાના વળતાં પાણી, છેલ્લાં 24 કલાકમાં 128 નવા કેસ
ગુજરાતમાં કોરોનાના કેસમાં નોંઘપાત્ર ઘટાડો જોવાં મળી રહ્યો છે. પાછલાં એક મહિના કરતાં વધુ સમયથી કોરોનાના કેસ અને મૃત્યુ આંક સતત ઘટી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 128 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1428 એક્ટિવ કેસ હાલમાં રાજ્યમાં છે. સામે 305 રિકવર થયાં છે. આજે ભાવનગર શહેરમાં 1 વ્યક્તિનું કોરોનાના કારણે મૃત્યુ થયું હતું. રાજ્યનો રિકવરી રેટ વધીને 99.00 ટકા નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલàª
Advertisement
ગુજરાતમાં કોરોનાના કેસમાં નોંઘપાત્ર ઘટાડો જોવાં મળી રહ્યો છે. પાછલાં એક મહિના કરતાં વધુ સમયથી કોરોનાના કેસ અને મૃત્યુ આંક સતત ઘટી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 128 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1428 એક્ટિવ કેસ હાલમાં રાજ્યમાં છે. સામે 305 રિકવર થયાં છે. આજે ભાવનગર શહેરમાં 1 વ્યક્તિનું કોરોનાના કારણે મૃત્યુ થયું હતું. રાજ્યનો રિકવરી રેટ વધીને 99.00 ટકા નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 128 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલ કરતા 42 જેટલાં વધારે નોંધાયા છે.
હાલમાં 1250 એક્ટિવ કેસ પૈકી 12 દર્દી વેન્ટિલેટર પર છે. ગુજરાત રાજ્યમાં આજ દીન સુધીમાં 12 લાખ 22 હજાર 906ના રિપોર્ટ પોઝિટિવ કેસ આવ્યા છે, જ્યારે રાજ્યમાં મૃત્યુઆંક 10 હજાર 934 થયો છે.
રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14 હજાર 605 કેસ 30 એપ્રિલે જોવાં મળ્યાં હતાં.
Advertisement


